Different Science Streams

Actinobiology : અંગો પર કિરણોત્સર્ગનો અભ્યાસ
Aerobiology : હવામાં રહેલા સ્પોર અને અંગોનો અભ્યાસ
Aeronautics : ઉડ્ડયનશાસ્ત્ર
Agriculture : કૃષિશાસ્ત્ર
Agrobiology : ખેતજૈવિક વિજ્ઞાન, જેમા વનસ્પતિ જીવન તથા વનસ્પતિ પોષણ અંગે માહિતિ હોય છે.
Agrology : આદિમાનવોનાં રિત-રિવાજોનો અભ્યાસ
Agronomy : ખેતી વિજ્ઞાન
Agrostology : જેમાં ઘાસના વિવિધ પ્રકારનો અભ્યાસ થાય છે.
Alchemy : આ રસાયણવિજ્ઞાનની શાખા છે.
Anatomy : શરીરબંધારણશાસ્ત્ર
Anthropology : માનવ અને માનવજાતિનો અભ્યાસ
Apiculture : મધમાખી વિજ્ઞાન
Arboriculture : મુલ્યવાન વૃક્ષો તેમજ શાકભાજી ઉછેરનો અભ્યાસ
Archaeology : પુરાતત્ત્વ વિજ્ઞાન
Astrology : જ્યોતિષ વિજ્ઞાન
Astronautics : અંતરિક્ષયાન વિજ્ઞાન
Astronomy : ખગોળશાસ્ત્ર
Bacteriology : બેકટેરિયા અંગેનો અભ્યાસ
Biochemistry : જીવરસાયણશાસ્ત્ર
Bioenergetics : જીવિત કોષ દ્વારા શક્તિનાં રૂપાંતરો અંગેનો અભ્યાસ
Biology : જીવવિજ્ઞાન
Biomedical Engineering : કૃત્રિમ રીતે માનવીનાં અંગોના ઉત્પાદન અંગેનો અભ્યાસ
Biometry : જીવગણિતીય વિજ્ઞાન
Bionics : જૈવ તાંત્રિક વિજ્ઞાન, જેમાં જંતુઓની ચેતાતંત્રનો અભ્યાસ થાય છે
Bionomics : જીવવ્યવસ્થા વિજ્ઞાન, જેમાં જીવજંતુ તેમજ વનસ્પતિનો વાતાવરણ સાથેના સંબંધને આધારે અભ્યાસ
Bionomy : જીવનના સિદ્ધાંતો વિશેના વિજ્ઞાનની શાખા
Biophysics : જીવવિજ્ઞાનને સમજાવવા માટે ભૌતિકવિજ્ઞાનના નિયમો અંગેનો અભ્યાસ
Biostatistics or Biometrics : જીવવિજ્ઞાનના ‘ડેટા’ ને સમજાવવા માટે આંકડાશાસ્ત્રના ઉપયોગ અંગેનો અભ્યાસ
Biotechnology : જીવિત અંગોની ઉપયોગિતા અંગેનો અભ્યાસ
Botany : વનસ્પતિશાસ્ત્ર
Carcinology : કેન્સર અંગેનો અભ્યાસ
Cellbiology : કોષો અને અંગોનાં બંધારણ, કાર્ય તથા ઉત્પતિ અંગેનો અભ્યાસ
Ceramics : મૂર્તિવિજ્ઞાન
Chemistry : રસાયણશાસ્ત્ર
Chemotaxonomy : વિવિધ છોડોમાં રહેલાં રસાયણો વચ્ચેનો આંતરિક સંબંધો તેમજ તેના વર્ગીકરણનો અભ્યાસ
Chemotherapy : રાસાયણિક પદાર્થોનો પ્રયોગ કરી વિવિધ રોગોમાં તેનો ઉપચાર તરીકેનો ઉપયોગ કરવાનું વિજ્ઞાન
Chronobiology : જેમાં જીવનના સમયગાળા વિશેનો અભ્યાસ થાય છે
Chronology : જેમાં ઐતિહાસિક ઘટનાનો સમય નક્કી કરવા વિશેની માહિતી મળે છે
Cosmology : બ્રહ્માંડ અથવા તો અંતરિક્ષનો અભ્યાસ
Criminology : જેમાં ગુનેગાર તેમજ ગુનાનો અભ્યાસ થાય છે
Cryobiology : ખૂબ જ નીચા તાપમાને જીવોનો અભ્યાસ
Cryogenics : જેમાં અત્યંત નિમ્ન કક્ષાના તાપ અંગેની માહિતીનો અભ્યાસ કરવામાં આવે છે
Cryosurgery : જે તબિબિ વિભાગની આધુનિક પદ્ધતિ છે. જેમાં વધારે પડતી ઠંડીમાં રોગયુક્ત પેશી નાશ કરવામાં આવે છે
Cryptography : જેમાં ગૂઢ લેખન સંબંધી જ્ઞાનનો અભ્યાસ થાય છે
Crystallography : ક્રિસ્ટલ વિજ્ઞાન
Cytology : કોષના બંધારણ અંગેનો વિગતવાર અભ્યાસ
Dactyliology : ઇશારા વિજ્ઞાન
Dactylography : આંગળી છાપ વિજ્ઞાન
Dairy Technology : દૂધમાંથી બનાવવામાં આવતી વસ્તુમાં વિજ્ઞાનનો ઉપયોગ
Dendrochronology : છોડના લાકડાના વય અંગેનો અભ્યાસ
Ecology : પર્યાવરણવિજ્ઞાન-પ્રકૃતિવિજ્ઞાન
Embryology : ગર્ભની વૃદ્ધિ અને વિકાસ અંગેનો અભ્યાસ
Endocrinology : એન્ડોક્રાઈન ગ્રંથી અને તેમાં સ્રાવ થતા આંત:સ્રાવો અને તેની ક્રિયાઓ અંગેનો અભ્યાસ
Entomology : જીવાણુઓનું વર્ગીકરણ, બંધારણ તેમજ આદતો અંગેનો અભ્યાસ
Enzymology : ઉત્સેચકો અંગેનો અભ્યાસ
Epidemiology : દર્દો-રોગોની ઉત્પતિ તેમજ પ્રસરણ અંગેનો અભ્યાસ
Ethology : પ્રાણીવર્તનવિજ્ઞાન
Eugenics : સુપ્રજનનશાસ્ત્ર
Evolution : ઉત્ક્રાંતિ અંગેનો અભ્યાસ
Exobiology : અંતરિક્ષમાં જીવો અંગેનો અભ્યાસ
Food Technology : ખાદ્યવસ્તુને બનાવવી તેમજ તેની જાળવણી અંગેનો અભ્યાસ
Forensic Science :દીવાની તેમજ ગુનાહિતના નિયમોનો વૈજ્ઞાનિક રીતે થતા અભ્યાસ
Genecology : ઉત્પતિશાસ્ત્ર
Genetic Engineering : આનુવંશિક એંજિનિયરિંગ
Genetics : ઉત્પતિશાસ્ત્ર
Geobiology : ભૂ-જીવવિજ્ઞાન
Geobotany : ભૂ-વનસ્પતિશાસ્ત્ર
Geography : ભૂગોળ
Geology : ભૂગર્ભવિજ્ઞાન
Geomorphology : ભૂ-આકાર વિજ્ઞાન
Geophysics : ભૂ-ભૌતિક વિજ્ઞાન
Gerontology : જેમાં વૃદ્ધ અવસ્થા અને તેમાં થતા રોગો અંગેનો અભ્યાસ થાય છે
Gynaecology : સ્ત્રીરોગ વિજ્ઞાન
Heliotheraphy : સૂર્ય ચિકિત્સા વિજ્ઞાન
Histology : જીવંત એકમનો અભ્યાસ
Holography : જેમાં લેસર કિરણો દ્વારા ત્રિપરિમાણીય ચિત્રો બનાવવા અંગેનો અભ્યાસ કરવામાં આવે છે
Homeopathy : હોમિયોપેથી જેમાં વિવિધ રોગોનો અભ્યાસ કરવામાં આવે છે
Horology : ઘડિયાલશાસ્ત્ર
Horticulture : બાગાયતશાસ્ત્ર
Hydrography : જેમાં પૃથ્વી પરના જલસ્તરનું માપન કરવામાં આવે છે
Hydrology : જળવિજ્ઞાન
Hydropathy : જલચિકિત્સાશાસ્ત્ર
Hydrophonics : જલધ્વનિશાસ્ત્ર
Hygiene : આરોગ્યવિજ્ઞાન
Iconology : મૂર્તિશાસ્ત્ર
Immunology : રોગપ્રતિકારક શક્તિ
Karyology : ન્યૂક્લિયસનો અભ્યાસ
Mammography : જેમાં રેડિયોગ્રાફી દ્વારા સ્તન કેન્સરનો અભ્યાસ કરવામાં આવે છે
Metallography : ધાતુવિજ્ઞાન
Meteorology : હવામાનશાસ્ત્ર
Metrology : માપવિજ્ઞાન
Microbiology : સૂક્ષ્મજીવાણુવિજ્ઞાન
Mollicular Biology : આણ્વિક રીતે જીવક્રિયાનો અભ્યાસ
Morphogenesis : અંગોમાં થતા વિવિધ ફેરફારો તેમજ બંધારણ અંગેનો અભ્યાસ
Morphology : વિવિધ અંગોના બંધારણ અને તેની ઉત્પતિઅંગેનો અભ્યાસ
Mycology : ફુગ અંગેનો અભ્યાસ
Naturopathy : પ્રાકૃતિક ઉપચારશાસ્ત્ર
Neontology : આધુનિક-અત્યારનાં અંગોના જીવન અંગેનો અભ્યાસ
Neurology : જ્ઞાનતંતુશાસ્ત્ર
Nosology : રોગોના વર્ગીકરણ અંગેનો અભ્યાસ
Nuclear Science : જેમાં પરમાણુની રચના, પ્રકૃતિ અને તેમની ક્રિયાઓ અંગેનો અભ્યાસ થાય છે
Oceanography : સામુદ્રિક વિજ્ઞાન
Odontology : દાંત વિજ્ઞાન
Ontology : અંગોના ઈતિહાસમાં વિવિધ પ્રકારના થતા ફેરફાર અંગેનો અભ્યાસ
Optics : પ્રકાશવિજ્ઞાન
Ornithology : પક્ષીશાસ્ત્ર, પક્ષીઓ અંગેનો અભ્યાસ
Orthopaedics : અસ્થિવિજ્ઞાન, હાડકાં અને તેને લગતી બીમારીઓનું વિજ્ઞાન
Osteology : હાડકાશાસ્ત્ર
Paediatrics : બાળરોગવિજ્ઞાન
Palaeo botany : વિશિષ્ટ પ્રકારનાં છોડ અંગેનો અભ્યાસ
Palaeontology : વિશિષ્ટ પ્રકારનાં અંગો, અસ્મિઓ અંગેનો અભ્યાસ
Parasitology : પરોપજીવી અંગેનો અભ્યાસ
Pathology : જેમાં રોગોનાં કારણો અંગેનો અભ્યાસ થાય છે
Pathology : વિકૃતિવિજ્ઞાન
Pharmacology : ઔષધવિજ્ઞાન
Phonetics : વાણીશાસ્ત્ર
Photobiology : પ્રકાશ જીવશાસ્ત્ર
Phthisiology : જેમાં ટીબીના રોગનો અભ્યાસ કરવામાં આવે છે
Phycology : લીલનો અભ્યાસ
Phylogeny : ખાસ પ્રકારનાં અંગોના સમૂહનો ઈતિહાસ તેમજ ઉત્ક્રાંતિ અંગેનો અભ્યાસ
Physics : ભૌતિકશાસ્ત્ર
Physiography : ભૌતિક ભૂગોળશાસ્ત્ર
Physiology : જીવશાસ્ત્ર
Phytogeny : છોડ વિકાસ શાસ્ત્ર
Pisciculture : મત્સ્ય વિજ્ઞાન
Pomology : ફળ-કૃષિવિજ્ઞાન
Poultry : મરઘા વિજ્ઞાન
Psychology : માનસશાસ્ત્ર
Radiobiology : કિરણોત્સર્ગની જીવો પર થતી અસર અંગેનો અભ્યાસ
Radiology : કિરણોત્સર્ગશાસ્ત્ર
Rheology : વિકૃતવિજ્ઞાન
Seismology : ભૂકંપશાસ્ત્ર
Selenology : ચંદ્ર વિજ્ઞાન
Sericulture : રેશમશાસ્ત્ર
Sociology : સમાજશાસ્ત્ર
Soil science : જમીનના બંધારણને લગતો અભ્યાસ
Speciology : અંગોના નાના નાના ભાગોનો અભ્યાસ
Spectroscopy : સ્પેક્ટ્રમ વિજ્ઞાન
Taxonomy : એવા અંગોનો અભ્યાસ જેનું વર્ગીકરણ તેઓને ફરીવાર કરીને બનાવી શકાય અને તેમાં જોવા મળતા તફાવતો
Telepathy : ટેલીપેથી
Tissue culture : પેશી શાસ્ત્ર
Toxicology : ઔષધ દ્વારા થતી ઝેરી અસરો તેમજ નુકસાન કરતાં સંયોજનો અંગેનો અભ્યાસ
Urology : જેમાં મૂત્ર અને કિડની સંબંધી અભ્યાસ કરવામાં આવે છે
Virology : વિવિધ પ્રકારના વાયરસ –ચેપીસૂક્ષ્મ જીવાણુ તેમજ વિકૃતિ માટે તેમની અસરો અંગેનો અભ્યાસ
Zoology : પ્રાણીશાસ્ત્ર, પ્રાણીવિજ્ઞાન

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!