Scientific Month – April

SCIENTIFIC MONTH – APRIL
એપ્રિલ મહિનામાં થયેલી વિશ્વની વૈજ્ઞાનિક ઘટનાઓ તેમજ પ્રસંગોની નાની યાદી અહીં મૂકવામાં આવેલી છે. જે તમારા શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગી થશે. નીચે આપેલી તારીખ પર ક્લિક કરતા તમે સીધા તે તારીખ પર પહોંચી જશો.
01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 | 09 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30

William Harvey
1લી એપ્રિલ, 1578
આ દિવસે ઇંગ્લિશ ચિકિત્સક વિલિયમ હાર્વેનો જન્મ થયો હતો. તેમણે શરીર વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો. તેમણે શરીરમાં રક્તનું પરિભ્રમણ કઈ રીતે થાય છે, તેનું નિર્દેશન કરી બતાવ્યું હતું.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!